સોલિસ 4515 - સૌથી તાકાતવર મલ્ટીસ્પીડ ટ્રેક્ટર, 14.9 - 28 પાછલા ટાયરનો એક્સપર્ટ, જે છે વિકસિત કિસાનની પહેલી પસંદ.
સોલિસના સૌથી તાકાતવર મલ્ટીસ્પીડ ટ્રેક્ટર્સના અત્યાધુનિક ફિચર્સ - 10F + 5R મલ્ટીસ્પીડ ટ્રાન્સમિશન (સ્પેશિયલ ૫મો ગિયર સાથે), પાવરફુલ E3 એન્જિન જે આપે છે 20% સુધી વધારે ટોર્ક, 2000 KGની હાઈડ્રોટ્રોનિક હાઇડ્રોલિક લિફ્ટિંગ ક્ષમતા, ઇન્ટરનેશનલ ડિઝાઇન, 4-વે એડજસ્ટેબલ સીટ અને 24-ઇંચનું વાઇડ ફ્લેટ પ્લેટફોર્મ.
સોલિસ 4515 2WD ટ્રેક્ટર, 48 HPની તાકાત, 14.9 - 28નું પાછલું ટાયર, ડબલ ક્લચ, રિવર્સ PTO સાથે હવે મળી રહ્યું છે ફક્ત ₹7,49,999માં પૂરેપૂરી ₹50,001ની બચત સાથે. આની સાથે કંપની ફિટેડ એક્સેસરીઝ જેમ કે ફ્રન્ટ વેઇટ કેરિયર, રિયર ટો હૂક અને ડ્રો બાર પણ સામેલ છે. AFLની સરળ ફાઇનાન્સ સ્કીમ હેઠળ ફક્ત ₹74,999 ડાઉન પેમેન્ટ ભરીને, આજે જ પોતાનું સોલિસ ટ્રેક્ટર ઘરે લઇ જાઓ.
વધુ માહિતી માટે હમણાં જ કોલ કરો: 9131955159, 9839764999, ટોલ ફ્રી: 1800 1200 76547.
જલ્દી કરો! આ ઓફર ફક્ત ગુજરાતમાં અને મર્યાદિત સમય માટે માન્ય છે. શરતો લાગુ.
Posted on : 03 May 2025 7:27 PM